________________
(૫૪)
ઉઘુક્ત વિહારી બનીને સયમ જીવિત વડે જીવીશું. અને દીક્ષા લઈ પાછળથી માઠુના ઉદ્દયી ચારિત્ર ખરેખર ન પાળે, તેઓ ગારવત્રિક (સૃદ્ધિ રસ સાંતા)ના કારણે અથવા તેમાંથી કોઈપણ એકના કારણે જ્ઞાનાદિક મેક્ષ માગ માં સારી રીતે વત્તતા નથી, તેમ ગુરૂના ઉપદેશમાં વત્તતાં નથી. અને જુદી જુદી જાતની ઇચ્છાએથી ગૃઢ થઇને ચિત્તમાં મળતા ગારવ ત્રિકમાં ધ્યાન રખીને વિષયે માં રકત બની ઇંદ્રિયેને સ્થિર કરવા રૂપ જે તીર્થંકર વિગેરેએ પાંચ યમા (મહાવ્રતા) બતાવેલા છે તેને બરોબર ન પાળીને પેાતાની મેળે પતિ માની બનીને આચાર્ય વગેરેએ વીતરાગના શાસ્ત્ર પ્રમાણે પ્રેરણા કર્યાં છતાં તે કુસાધુએ તે ગુરૂને કડવાં વચન સ'ભળાવે છે, અને ખેલે છે કે આ ત્રિષયમાં તમે શું જાણા ?''
ke
કારણ કે જેવી રીતે સુત્રના અને વ્યકરણને ગણિ તને અથવા નિમિત્તને હું જાણું છું. તેવી રીતે બન્ને કાણુ જાણે છે ? આ પ્રમાણે આચા વિગેરેને કુસાધુ કડવાં વચન
કહે છે.
અથવા ધર્મોપદેશક તીથ કર વગેરે છે. તેમને પણ કડવાં વચન કહે છે. તે બતાવે છે. કોઇ વખત તે સાધુ ભૂલ કરે, ત્યારે આચાર્ય પકો આપે ત્યારે કુસાધુ કહે, ૐ તીર્થકર મારૂં ગળું કાપવાથી વધારે ખીજું શું કહે