________________
( ૬ )
ત્યાગ બતાવ્યો અને તે ત્રણ ગોરવને ધારણ કરનારને સપૂર્ણ ન હાય, તેથી તે ગારવ ત્યાગવા આ ઉદ્દેશે। કહે છે. તેના આ સંબધથી આવેલા ઉદ્દેશનુ પહેલું સૂત્ર આ છે.
एवं ते सिस्सा दिया य राओ य अणुपुव्वेण वाइया तेहिं महावीरेहिं पन्नाणमन्तेहिं तसिमंतिए पत्राणमुवलभ हिचा उवसमं फारुसियं समाइयंति वखित्ता बंभचेरंसि आणं तं नोत्ति, मन्त्रमाणा आधार्य तु सुच्चा निसम्म, समणुन्ना जीविस्मामो एगे निक्खमंते असंभवता विडज्झमाणा कामेहिं गिडा अज्झोववन्ना समाहिमाधाय मजोसयंता सत्यारमेव फरुसं वयंति (सू० १८८)
ઉપર બતાવેલ પક્ષીના બચ્ચાના વધવાના ક્રમથીજ તે શિષ્યા પેાતાને હાથે દીક્ષા આપેલા અથવા વડી દીક્ષા આપેલા તથા ભણવા આવેલા સાધુઓને દીવસ અને રાત્રે ક્રમથીજ ભણાવેલા હાય.
તેમાં કાલિક સૂત્ર દિવસની પહેલી તથા ચેાથી પારસીમાં ભણાવાય છે પણ જે ઉત્કાલિક છે તે સધ્યાસમયની કાળ વેળા છેાડીને આખા દિવસ રાત ગમે ત્યારે ભણાય છે. તેનું અધ્યાપન આચારાંગ વિગેરે ક્રમથી કરાય છે, અને આચારાંગસૂત્ર ભણાવવાનું ત્રણ વરસના પર્યાયવાળાને છે,