________________
(૭) તેથી મેટોભાઈ હૃદયથીજ (પ્રેમથી) દેવતાને કહેવા લાગે, કે આ અજ્ઞાન છે, તેને શા માટે દુઃખ દીધું, તેની આંખે નવી બનાવ. દેવીએ કહ્યું, જવના પ્રદેશથી જુદા પડેલા આ ડેળા જોડાય તેમ નથી, સાધુએ કહ્યું, નવા બનાવ, તેમનું વચન લંઘાય તેવું નથી, એમ વિચારીને દેવીએ તે જ ક્ષણે ચંડાળે મારેલા એલ (બકરા) ની આંખના બે કેળા લાવીને તેની આંખે નવી બનાવી.
આ પ્રમાણે ઉપદેશથી બહાર વર્તનારને દુઃખ થાય છે, તેમ વિચારીને શિષ્ય હંમેશાં આચાર્યની આજ્ઞામાં વર્તવું, - આચાર્યું પણ હંમેશાં પરોપકારની વૃત્તિ રાખીને પિતાના શિષ્ય યત વિધિએ પાળવા તેજ બતાવે છે. કે જેમ પક્ષીના બચ્ચાંને માબાપ પાળે તેમ આચાર્યો પણ રાતદિવસ શિષ્યને પાળવા અનુક્રમે વાચના આપવી, શિખામણ આપવી, બધા કાર્યમાં ધૈર્યતાવાળા કરવા કે જેથી તેઓ તે પ્રમાણે વતીને સંસારથી પાર ઉતરવા સમર્થ થાય છે. એવું સુધર્માસ્વામિ કહે છે.
ત્રીજે ઉદ્દેશ સમાપ્ત
ચેથે ઉશે કહે છે. ત્રીજો ઉદેશે કહ્યા પછી ચોથ કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદ્દેશામાં શરીર ઉપકરણને મમત્વ