________________
તે સમયે મટાભાઈના પ્રેમથી નાનો ભાઈ ચાઈને આચાર્ય પાસે આવીને બોલ્યા કે – મારો બેટોભાઈ ક્યાં છે? સાધુએ કહ્યું–તારે કામ છે? તેણે કહ્યું કે – મારે દીક્ષા લેવી છે. આચાર્યે કહ-તું પ્રથમ દીક્ષા લે. પછી તારે ભાઈ દેખીશ. તેણે દીક્ષા લીધી; અને પૂછયું. મોટે ભાઈ ક્યાં છે? આચાર્યે કહ્યું–દેખવાની શું જરૂર છે? કારણકે, તે કેઈથી બોલતે નથી, અને તે જનકલ્પ ધારણ કરવા ઈચ્છે છે. તે
નાનાભાઈએ કહ્યું–તે પણ, હું તેને જોઈશ. ઘણે આગ્રહ કરવાથી મેટેભાઈ બતાવ્યું. તે ચૂપ બેઠેલે નાના
ભાઈએ વાં. પછી, મેટાભાઈ ઉપર ઘણો પ્રેમ હોવાથી - આચાર્યું ના પાડી. ઉપાધ્યાયે રેક; સાધુઓએ પકડી રાખે
અને તે નાનાભાઈને બેલ્યા–કે આ સમશાનમાં રહેવાનું તારે અમુક સમય સુધી જવાનું છે, કારણકે, તારા જેવાને એ કઠણ, અને વિચારમાં પડવાનું છે. આવું સમજાવ્યા છતાં પણ, તેણે કહ્યું-હું પણ, તેજ બાપથી જન્મે છું. (મારામાં પણ તેટલી જ હીંમત છે.) એવું એઠું લઈને મેહથી તે પણ, તેમજ મસાણમાં મેટાભાઈ માફક બેઠો. મોટાભાઈને દેવીએ વાં, પણ નવા સાધુને ન વાં, તેથી અસ્થિરમતિના કારણે તે દેવી ઉપર કે પાયમાન થયા. દેવતાએ પણ તેને અવિધિના કૃત્યથી કપાયમાન થઈને લાત મારીને તેની બે આંખના ડોળા બહાર કાઢી નાંખ્યા,