________________
ઉત્તર આપવાથી પ્રાણીઓને રક્ષણ માટે આશ્વાસ ભૂમી છે. - પ્રવે-તે ધર્મ આર્ય પુરૂષએ કહેલું હોવાથી તે પ્રમાણે વર્તનારા શું બરાબર અનુષ્ઠાન કરનારા છે? ઉહા, અમે કહીએ છીએ, .
પ્ર.-જે તે હોય તે તે કેવા છે? ઉ. તે સ ધુઓ નિર્મળ ભાવ ચાલુ રાખવા સંયમમાં અરતિના પ્રણોદક (દૂર કરનાર) છે. મોક્ષની સમિપમાં રહી ભેગની ઈચ્છા છેડીને ધર્મમાં સારી રીતે ઉદ્યમ કરે છે. ( આ પ્રમાણે બધે સમજવું. કે તેઓ પ્રાણીઓને હણતા નથી. તેમ બીજા મહાવ્રત પાળનારા જાણવા. તથા કુશળ અનુષ્ઠાન કરવાથી સારી લેકેના દયિત (રક્ષક છે. તથા મેધાવી એટલે સાધુની મર્યાદામાં રહેલા છે, પાપના કારણેને છોડવાથી સમ્યગ્ર રીતે પદાર્થને જાણનારા પંડિત સાધુઓ ધર્મ ચારિત્ર પાળવા માટે ઉઠેલા છે.
. પણ જેઓ તેવું નિર્મળ જ્ઞાન ધરાવતા નથી, તેઓ સમ્યગૂ વિવેકના અભાવથી હજુ સુધી પણ તેઓ તેવું ચારિત્ર પાળવા તૈયાર નથી, તેવા જ્ઞાન રહિત સાધુઓને પૂર્વ બતાવેલા નિર્મળ બેધવાળા આચાર્ય વિગેરેએ સુબોધ આપીને જયાં સુધી તેઓ જ્ઞાન કરીને વિવેકવાળા થાય ત્યાં સુધી પાળવા જોઈએ, તે બતાવે છે. ઉપર બતાવેલી વિધિઓ એવું જ્ઞાન મેળવેલા અરિથર મતિ વાલાને ભગવાન મહા