________________
વીરના ધર્મમાં સારી રીતે તેઓ ન જોડાયા હોય તે, સબધના ઉપદેશવટે તેમનું પાલન કરીને સ્થિરમતિવાળા બનાવવા. અહીં દષ્ટાંત કહે છે
જેમકે–દિજ તે પક્ષી છે, તેનું પિત (બચું) તે દ્વજપિત છે, તે બચ્ચાંને તેની મા ગર્ભના પ્રસવથી લઈને ઈંડું મુકે ત્યારપછી, અનેક અવસ્થાએ આવે; તે બધામાં
જ્યાં સુધી તે બચું પુરૂં ઊડવાયેગ્ય મજબુત પાંખેવાળું થાય ત્યાં સુધી પાળે છે. તે જ પ્રમાણે આચાર્ય પણે નવા ચેલાને દીક્ષા આપીને તે જ દિવસથી સાધુની દશ પ્રકારની સમાચારીને ઉપદેશ, તથા અધ્યાપન (ભણાવવાવડે) જયાંસુધી તે ગીતાર્થ થાય ત્યાંસુધી પાળે; પણ જે ચેલે આચાચેના ઉપદેશને ઉલ્લુઘીને. પિતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્ર વિચરી કંઈપણ ક્રિયા કરે છે, તે (લાભ મેળવવાને બદલે) ઉક્યન નગરના રાજકુમારની માફક દુઃખ પામે તે બતાવે છે.
ઉજ્જન નામનું નગર છે. તેમાં જીતશત્રુ નામને રાજા છે, તેને બે પુત્ર છે. મેટા પુત્રે ધમશેષ આચાર્ય પાસે સંસારની અસારતા સમજીને દીક્ષા લીધી. અનુક્રમે આચારાંગ વિગેરે શાસ્ત્ર ભણીને તેને પરમાર્થ સમજીને જનકલ્પને સ્વીકારવાની ઇચ્છાથી બીજી સત્વભાવનાને ભાવે છે તે ભાવના પાંચ પ્રકારની છે. (૧) ઉપાશ્રયમાં (૨) તેની બહાર (૩) તથા (૪) શૂન્યઘરમાં, તથા પાંચમી ભાવના મસાણમાં છે, તે પાંચમી ભાવનાને ભાવતો હતો. ;