________________
(૪૯) પ્રઃ–તે વસ્ત્ર વિગેરે આદાન કેવાં હોય છે તે દૂર કરવા પડે?
ઉ–(અલ્પ–અર્થમાં નકાર છે. જેમકે–આ સાધુ અજ્ઞાન છે. એટલે, અલ્પજ્ઞાનવાળે છે, તે પ્રમાણે અર્થ લેતાં) સાધુ અચેલ એટલે, અલ્પ વસ્ત્ર રાખનારે સંયમમાં રહેલું છે, તેવા સાધુ ( ભિક્ષુ) ને આવું વિચારવું ન કલ્પે કે, મારૂં વસ્ત્ર જીર્ણ થઈગયું છે. હું અચેલક થઈશ. મને શરીરનું રક્ષક વસ્ત્ર નથી; તેથી, ઠડ વિગેરેથી મારું રક્ષણ કેમ થશે? તેથી, હું વિના વસ્ત્રને થે છું. તેથી, કઈ શ્રાવકને ત્યાં જઈ વસ્ય યાચલાવું; અથવા તે જીર્ણવસ્ત્રને સાંધવાને સેય-દેરે યચીશ; અથવા જ્યારે સોયદેરો મળશે; ત્યારે, જીવસનાં કાણને સાધીશ; ફ ટેલને સીવીશ; અથવા ટુકાં વસ્ત્રને જોડી મેટું બનાવીશઅથવા લાંબા ટુકડો ફાડ સરખું અથવા, નાનું બનાવીશ. - એમ યોગ્ય બનાવીને હું પહેરીશ તથા શરીર ઢાંકીશ. વિગેરે, આર્તધ્યાનથી હણાયેલી અંતઃકરણની વૃત્તિ ધર્મમાં એકચિત્ત રાખનાર આત્માથી સાધુને વસ્ત્ર જીર્ણ થવા છતાં, અથવા હેય નહીં; તોપણ, ભવિષ્ય સંબંધી (ચિંતા)ન થાય. - અથવા આ સૂત્ર જિનકલ્પીઓને આશ્રયી કહેલું છે. એમ વ્યાખ્યા કરવી કારણકે, તે મુનિઓ અચેલ (વસ્વરહિત) હોય છે, તથા તેમના હાથમાંથી તેમની તપોબળની લબ્ધિને,