________________
(૪૭) સાધુ સંયમમાં વત્તે વળી તે તેવાં બીજા ફલેમાં આહાર સુગંધવાળો કે દુર્ગધવાળો હોય, ત્યાં રાગદ્વેષ ન કરે વળી ત્યાં એકલવિહાર કરતાં મસાણમાં પ્રતિમા એ રહેતાં યાતુધાન ( રાક્ષસ) વિગેરેએ કરેલા શબ્દ ભયકારક લાગે; અથવા બીભત્સ પ્રાણીઓ દીપ્ત જીભવાળા (વાઘ વિગેરે) બીજા -:
ને પીડે સંતાપે છે અને તેને પણ સંતાપે તે, તું તેવા વિષય- અને સ્પર્શીને સમ્યફપ્રકારે ધર્ચ રાખીને સહન કર, એવું સુધર્માસ્વામિ જબુસ્વામિને કહે છે –
બીજો ઉદેશે સમાપ્ત થયે.
ત્રીજો ઉદેશ કહે છે. બીજે ઊદેશે કહી ત્રીજે કહે છે. તે આ પ્રમાણે સંબંધ છે. બીજામાં કર્મ જોવાનું બતાવ્યું, અને તે ઉપકરણ શરીરના વિધૂનન વિના ન થાય. માટે હવે, ઊપકરણ વિગેરેનું વિધૂનન કહે છે. એવા સંબધે આવેલા ઊદેશાનું આ પહેલું સૂત્ર છે. ___ एवं खु मुणी आयाणं सयां सुबकवाय धम्मे विहूयंकपेनिझामदत्ता, जे अचेले परिसिए तरस ण भिक्खुस्तनो एवं भका-परिमुष्णे मे वो वत्व जाहस्सामिसतं जाइस्सामि सहजास्सामि संघिस्सामि सीविस्तामि उकसिस्सामि बुकसिस्सामि परिहिस्सामि पाउपिस्सामि, अदुवा तत्व