________________
આખી જીંદગી સુધી અનુષ્ઠાન કર્યું છે. તેજ વિશેષથી કહેછે. (ચોરાશી લાખ, ને ચે રાશી લાખે ગુણતાં જે સંખ્યા થાય; તેટલાં વરસોનું પૂર્ણ થાય છે.) તેવાં ઘણા પૂર્વ સુધી
યમ--અનુષ્ઠાન પાળતા મુનિઓ વિચર્યા છે. પૂર્વની સંખ્યા ૭૦, પ૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષની છે. આ વાત રિખવદેવ ભગવાનના વખતથી તે દશમા શિતળનાથ સુધી પૂર્વનાં આઉખાં હતાં, તેને આશ્રયી છે. " (આઠ વર્ષ ઉપરની ઉમરના શિષ્યને દીક્ષા અપાય, અને તેનું લાબું આયુષ્ય હોય તેને આશ્રયી છે.) ત્યારપછી, શ્રેયાંસનાથ ભગવાનથી વર્ષની સંખ્યાની પ્રવૃત્તિ જાણવીતથા લવ્ય જે મુક્તિ જવાને ગ્યા છે, તેમને તું જે, અને જે ઘાસના કઠેર ફરસે વિગેરે ઉપર બતાવ્યા તે તમારે સારી રીતે સહેવાં. જેમાં તેમણે સા; તેમ, બીજા ઉત્તમ સાધુ સહન કરે છે. આ પ્રમાણે જે ઉત્તમ સાધુ સહન કરે તેને શું લાભ થાય તે કહે છે –
आगयपन्नाणाणं किसा बाहयो भवंति पयणुए य मंससोणिए विस्सणिं कट परिन्नाय, एस तिण्णो मुत्ते विरए वियाहिए त्तियेमि (सू० १८६ ) જ આગત તે મેળવેલું છે. પ્રજ્ઞાન જેમણે તેવા ગીતાર્થ સાધુએ તપ કરીને તથા પરીસો સહીને કૃશ (પાતળી) બાહુ વાળા બને છે, અથવા મહાન ઉપસર્ગ તથા પરીસહ