________________
(૫૪) સમ્યક્ત્વ એટલે પ્રશસ્ત અથવા શેભન તત્વ અથવા એક સંગતવાળું (જેનાથી એકાંત હિત થાય તેવું ) તત્વ તે સમ્યક્ત્વ છે. કહ્યું છે કે --
Tw gછg, મારા પપ્પાનુuતે” III. ' ' પ્રશસ્ત શેભન એક સંગતવાળા જે ભાવ થાય તે સમ્યક્ત્વ છે (ભાવાર્થ ઉપર આવેલ છે)
આવું સમ્યફજ અથવા સમજ સારી રીતે સમજે, વિચારે, કે પિતે અચેલ હોય અને બીજો એક વસ્ત્ર વિગેરે રાખનારે હૈય, તેને પિતે નિંદે નહિં. કહ્યું છે કે"जोऽवि दुवत्थ तिवत्थो एगेण अचेलगो व संथरह। बहुत हीलंति परं सव्वेऽवि य ते जिणाणाए" ॥१॥
જે બે વસ્ત્ર ધારણ કરે, ત્રણ વસ્ત્ર ધારણ કરે, અથવા એક વસ રાખે, અથવા અચેલક ફરે, પણ તે બધા નેશ્વરની આજ્ઞામાં વર્તે છે, તેથી એક બીજાને નિંદે નહીં. "जे खलु विसरसकप्पा संघयणधियादिकारणं पप्प णश्वमन्नइ ण य होणं अप्पाणं मन्नई तेहिं ॥ २॥
જેઓ જુદા જુદા કલ્પવાળા છે, તેઓ શરીર સંઘયણ તથા એછી વધતી ધૈર્યતાને લીધે છે તેથી એક બીજાને. અપમાન ન કરે, તેમ એ છાપણ ન માને, (એટલે પિતાની