________________
(૫૧) માટે પોપકારની વિશેષ લાગણી કરતાં આત્માર્થ સાધવા માટે એકાંતવાસ હોય; તેવાને ફાટેલું કે, વસ્ત્ર ન હોય, તેની શું પરવાહ છે? જેમકે –
धै यस्य पिता क्षमा च जनती शांतिश्चिरंगहिना सत्यं सूनुरयं दयाच भगिनी भ्राता मनः संयमः शया भूमितलं दिशोपि वसनं ज्ञानामृतं भोजनं एवं यस्य कुटुंबिनो वद सखे किं स्याद्भयंयोगिनां । ન હૈયે પિતા, ક્ષમા માતા, ઘણા કાળની શાંતિ વહુ, સત્ય પુત્ર, દયા બેન, મન સંયમ ભાઈ છે, પથારી જમી નમાં છે દિશા વસ્ત્રો છે. જ્ઞાનઅમૃત ભેજન છે, તેવા કુટુંબ વાળ ને કેને ભય છે? એવું એક મિત્ર બીજા મિત્રને પૂછે છે. - અચેલ અથવા વસ્ત્રવાળાને તૃણ (ડાભનો કાંટા) વગેરે લાગતાં શું કરે તે કહે છે. તે અચેતપણે રહેતાં જીવસ આર્ત-રિદ્ર (અપ) ધ્યાન ન થાય; અથવા આ થાય. તે અલપણે વર્તતાં, તે સાધુને અલપણાના કારણથી કોઈ ગામડા વિગેરેમાં શરીરના રક્ષણના અભાવથી ઘાસના સંથાર સુતાં ઘાસના કાંટાને કો અનુભવ દુઃખ દેનારે થાયે, અથવા ઘાસ પતે ખુંચે તેવું હોય તે, શરીરમાં દુઃખ દે તેવા સમયે સાધુ દીનતારહિત મન રાખીને તેને સહે.