________________
(૩૩) સ્થામાં આવતાં ધર્મકથા વિગેરે નિમિત્ત મેળવીને મેળવેલ પુણ્ય પાપપણાથી અભિસંબુદ્ધ જાણવા, ત્યાર પછી સત અને વિવેક જાણનારા હોય તે અભિનિકાંત છે, ત્યાર પછી આચારાંગ સૂત્ર ભણેલા તથા તેને અર્થ સમજીને ચારિત્ર પાળનારા અનુક્રમે પ્રથમ શિક્ષક (શિષ્ય) ગીતાર્થ પછી ક્ષેપક (તસ્વી) પછી પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળો તથા એકલવિહારી જિન કાિક સુધી ઉંચે ચઢનારા મુનિઓ બને છે. અને કેઈ અભિસંબુદ્ધ પુરૂષ દીક્ષા લેવા તૈયાર થયે હેય તે તેને પિતાનાં સગાં જે કરે તે કહે છે. ..
तं परिकमं तं परिदेवमाणा मा चयाहि इय ते वयंति:-छंदोवणीया अन्झोपना अहकारी ज. णगारुयंति, अतारिसे मुणि (गय) ओहं नरए जणगा जेण विप्प जढा, सरणं तत्य नो समेह, कहं नु नाम
से तत्य रमइ, एवं नाणं सया समणुव सिजाति સિમ (સૂ૦ ૨૮૦) પૂતાણાનો રા - II
જે તત્વ સ્વરૂપ જાણીને ગૃહવાસથી પરાઠમુખ બનીને મહા પુરૂષોએ આચરેલા માર્ગે જવા (દક્ષા લેવા) તૈયાર થયું હોય તેને માતા પિતા પુત્ર કેલત્ર વિગેરે મળતાં તે સગાં તેને રેઈને કહે છે, કે અમને તું ન ત્યજ, એમ દયા ઉપજાવતાં બેલે છે, તથા બીજું શું લે છેતે કહે છે,