________________
(કપ) મેહ છેડવા સૂચવ્યું. તે જો, કર્મનું વિધુનન થાય; તે, સફળ થયું કહેવા માટે કર્મનું વિધુનને કરવા આ ઉદેશે કહેવાય છે. આ સંબધે આવેલા ઊાનું આ પહેલું સૂત્ર છે.
आउरं लोग मायाए चइत्ता पुन्ध संजोगं हिच्चा उपसमं वसित्ता बंभचेसि वसु वा अणु वसुवा जाणित्तु धम्मं अहा तहा अहेगेतम चाइ कुसीला (૯૦ ૨૮૨).
લોક તે માતાપિતા, પુત્ર, કલત્ર વિગેરે નેહના સંબ ઘથી વિયેગ થતાં પીડાય છે, અથવા તેમનું બગડતાં પીડાય છે, અથવા સંસારી-વેને સમૂહ કામરાગમાં . પીડાતે હેય, તેને જ્ઞાનવડે ગ્રહણ કરીને (સમજીને) તથા પિતાનાં માતા પતિ વિગેરેને સંબંધ છે ને તથા ઉપશમ મેળવીને બ્રહ્મચર્યમાં વસીને ઉત્તમ સાધુ કે: હોય? તે કહે છે:–વસુ તે, દ્રવ્ય છે. તે દ્રવ્યવાળે અર્થાત કષાયરૂપ-કાળાશ વિગેરે મળને દુર કરી પિતે વીતરાગ અને છે, અને તેથી ઊલટે, અનુવસુ સરાગ છે. અથવા વસુ તે, સાધુ છે. અને અનુવસુ તે, શ્રાવક છે. તેમજ કહ્યું છે કે –
वीतरागो व ज्ञेयो, जिनो वासंपतोऽयवा: सरागो(हय)ऽनु वसुः प्रोक्तः स्थविरः श्रावकोऽपिवार
વીતરાગ તે વસુ જાણો, પછી તે જિન હેય અથવા