________________
(४)
વવા સાથે હાથ પગ છેદવા વિગેરેથી (દુખ થાય તેવા સમયે) આ મારા પિતાના કરેલા દુષ્ટ કૃત્યેનું ફળ છે એમ ચિંતવીને વિચરે, અથવા આવું ચિંતવે. __ पंचहि ठाणेहिं छ उमत्थे उप्पन्ने उवसग्गे सहा खमइ तितिक्खइ अहियासेइ, तंजहा-जक्खाइडे अयं पुरिसे ?, उम्मायपत्ते अयं पुरिसे २, दित्तचित्ते अयं पुरिसे ३, मम चणं तब्भवे अणीयाणि कम्माणि उदिन्नाणि भवंति जन्नएस पुरिसे आउ मह धंधइ तिप्पइ पिदृह परितावेइ ४, ममं चणं सम्म सहमाणस्त जाव अहियासेमाणस्स एगं तसो कम्म. णिजरा हाइ ५, पंचहिं ठाणेहिं केवली उदिन्ने परीसहे उवसग्गे जाव अहिया सेजा, जाव ममं चणं अहियासेमाणस्स बहवे छउमत्था समणा निग्गंधा उदिने परीसहोवसग्गे सम्मं सहिस्तंतिजाव अहिपामिस्संति इत्यादि ॥
" પાંચ સ્થાનમાં છમસ્થ સાધુઓ ઉપસર્ગોને સહન કરે ક્ષમા રાખે કેધન કરે હૃદયમાં શાંતિ રાખે, તેઓ વિચારે કે આ અપમાન કરનારે પુરૂષ યક્ષથી ઘેરાયેલું છે, આ પુરૂષ ઉન્માદ પામેલ છે. આ પુરૂષ અહંકારી છે. મારે તે સવમાં વેદવાનાં કર્મ ઉદીરણામાં આવવાના છે તેથી આ