________________
(૩૮)
વિરૂપ કામને પેાતાને વહાલા માની સ્વીકારતે દાગના અધ્યયવસાયવાળા બનવા છતાં, પેાતાનાં 'તરાયકમના ઊદયથી તેજ ક્ષણે પ્રત્રજ્યા મુક્યા પછી અથવા ભાગાં પ્રાપ્ત થયાપછી, અંતર્મુહુર્તમાં, અથવા કડરીક રાજ વિની માફક ચારિત્ર મુકયા પછી એક રાત દિવસમાં પરિમાણ ( વધારે ખાવાને ) લીધે શરીર ભેદાય છે. આ પ્રમાણે દુરાચારના અધ્યવસાયથી, અથવા કુકમ સેવીને શીઘ્ર મરણ પામતાને પેાતાના આત્મા સાથે ચારિત્ર માળવારૂપ ધર્મ દેહને ભેદ થતાં તેવુ શરીર અને પચેંદ્રિયપણ... અન’તાકાળે પણ મળતુ નથી. ( અર્થાત્ નિગેદમાં અંનતકાળ ભ્રમણ કરે છે. ) એજ વિષયના ઊપસ'હાર કરવા કહે છે. ‘ Ë” એ પ્રમાણે ભાગના અભિલાષી અંત રાયવાળા કામ ભાગો જેમાં અનેક પ્રકારનાં વિઘ્ન રહેલાં છે, તેને ચાહે છે, તે ભોગે (ન કેવળ તે કેવળ તેમાંથી થાય તે. ) કેવળીક, ( ધ-જોડકાંવાળા ) છે. જેમને પ્રતિપક્ષ પણ છે, અથવા અસપૂર્ણ ભાગ છે. જેને મેળનવા પાછા સંસારમાં પડે છે, અથવા ( કામભેગને બીજીના બદલે ત્રીજીના અથ લઈએ; તે, ) તે કામભોગાવડે ભાગના મણિલાષીઓ અતૃપ્ત બનીનેજ ( વધારે ભાગસુખ લેવાજતાં ) શરીરનેા નાશ કરે છે. જ્યારે, તે રાંક આમ મરણુ પામે છે ત્યારે, બીજા ઉત્તમ સાધુએ જેમને મેાક્ષસમીપ છે,