________________
- બ્લા
(૨૮) ભાષા લબ્ધિ પામેલા બે ઇન્દ્રિય વિગેરે જીવે પણ છે. તે જ પ્રમાણે રસને અનુસારે જનારા તે કહેતી કષાયલે વિગેરે રસને જાણનારા એટલે, મનવાળા સંજ્ઞી–જી પણ છે. (આ પ્રમાણે સંસારી-જીને કર્મવિપાક વિચારીને મહાભય જાણી તેમજ ઊદક-(પાણ) રૂપ-એકે પ્રિય જીવે છે. પર્યા-અર્યાપ્ત અવસ્થામાં, તથા ઊદકમાં ચરનારા તે પિરા, છેદનક, લેડુણક વિગેરે ત્રસ જીવે છે, તથા માછલાં, કાચબા વિગેરે પણ છે. તેમજ, સ્થળ ઉપર જન્મનારા, અને કેટલાક જળને આશ્રયે રહેલા મહેરગ તથા પક્ષીએમાંના કેટલાક, તે પાણીમાં પોતાનું જીવન ગુજારનારા જાણવા; અને બીજા પક્ષીઓ આકાશગામી છે. આ પ્રમાણે બધાં પ્રાણીઓ (પિતાનાથી બીજાં નબળાં) પ્રાણને આહાર વિગેરે માટે, અથવા મત્સર વિગેરે માટે દુઃખ આપે છે. તેથી શું સમજવું ? તે કહે છે –(હે શિષ્ય !) તું અવધાર ! કે, આ ચિદ રજજુપ્રમાણલેકમાં કર્મવિપાકના કારણે જુદી જુદી ગતિમાં દુઃખ તથા કલેશનાં ફળરૂપ-મહાભય છે. (પણ તેમાં સુખ તે, કહેવા માત્ર છે.) શામાટે કર્મવિપાકથી મહાભય છે? તે કહે છે – . बहु दुक्खा हु जंत वो, सत्ता कामेसु माणवा, अबलेणा वहं गच्छंति सरीरेणं पभंगुरेण अट्टे से बहुदुक्खे इइ बाले पकुव्वइ एएरोगा बहु नच्चा