________________
(૨૯) आउरा परियावए नालं पास, अलं तवेएहिं एवं પાસ મુળી !મમનું નારૂ વાગ ૨ળ (૬ ૦૨૭૮)
( ગુરૂ કહે છે હું શિષ્યા ! ) કના વિપાકથી આવેલાં અહુ દુઃખા જે જીવાને છે, જેથી તે જાણીને તમારે તેમાં અપ્રમાદવાળા થવુ, પ્ર૦ વારવાર આવે! ઉપદેશ કેમ કરી છે ? ઉ-કારણ કે અનાદિ ભવના અભ્યાસથી ન ગણાય, તેટલા ઉત્તર પરિણામ વાળા ઇચ્છામદન વિષયામાં ગૃદ્ધ થયેપુરૂષ છે, તેથી પુનરૂક્તિ દોષ લાગતા નથી, હવે કામ ( કુચેષ્ટા ) માં જે જીવા આસક્ત છે, તે શું મેળવે છે, તે કહે છે—ખલરહિત ( નિઃસાર ) તુષ ( ડાંગરનાં ફોતરાં ) ની મુઠ્ઠી સમાન ઔદારિક શરીર જે પેતાની મેળે ભગ (નાશ ) ના સ્વભાવવાળું છે, તેના વડે સુખ મેળવવા કમ ના ઉપચય કરીને અનેકવાર વધ ( મરણ ઘાત ) ને મેળવે છે;
લા
પ્ર—કયા માણસ આવા કડવા વિપાકવાળી સ’સારી વાસનામાંતિ ( આનંદ ) માને ? તે કહે છે—
જે માહના ઉયથી આત્ત થયેલ છે. અને કા અકાના વિવેકને ગણતા નથી, તે પ્રાણી જેના વડે બહુ દુઃખ પમાય તેવા કામ વિષયામાં ગૃદ્ધ થાય છે, અથવા પ્રાણીઓને ક્લેશરૂપ કૃત્યને પોતે રાગદ્વેશથી આકુળ બનેલ ખાળવ પ્રકષથી કરે છે, અને તેવાં પાપ કરવાથી તેના કના ફળરૂપ વિપાકથી અનેકવાર પોતે વધુ પામે છે, ( બુરે હાલે મરે