________________
(૩૦) છે) અથવા પૂર્વે બતાવેલા રે આવતાં હવે પછી કહેવાતા અકૃત્યને બાળ (મૂર્ખ) જીવ કરે છે, તે બતાવે છે–ગંડમાળ કેઢ ક્ષય વિગેરે રોગ આવતાં તે રેગેની વેદનાથી ગભરાઈને તેને દૂર કરવા માટે બીજા પ્રાણીઓને સંતાપે છે, લાવક વિગેરે પક્ષીનું માંસ ખાતાં ક્ષય રોગ મટશે, આવા કુવાને સાંભળીને જીવવાની પિતઆશાએ પ્રાણીઓને મહા દુઃખરૂપ અકાર્યમાં પણ વતે છે, પણ આમ વિચારતા નથી, કે પિતાનાં કરેલાં પાપનાં ફળ ઉદયમાં આવ્યા વિના રહે નહિ, માટે ઉદયમાં આવેલ છે, તથા કમ શાંત થતાં તે ઉપશમ (શાંત) થાય છે, પણ પ્રાણીઓને દુઃખરૂપ ચિકિત્સા (ઉપાય) કરવાથી ફક્ત નવાં પાપે જ બંધાય છે, તે કહે છે, કે હે શિષ્ય! વિમળ વિવેકરૂપ જ્ઞાન ચક્ષુવડે ધારીને જુઓ ! કે તે રોગોને દૂર કરવા ચિકિત્સા વિધિએ સમર્થ નથી.
પ્ર-જે એમ છે તે શું કરવું ?
ઉ–“ગ” હે શિષ્ય તું ! સારા નરસાને વિવેકવાળે છે, માટે તારે એવી પાપ ચિકિત્સાની જરૂર નથી! જિં-વળી પ્રાણીને દુઃખ દેવારૂપ કૃત્ય બહુ ભયરૂપ હેવાથી મહાલય તરીકે હે મુનિ ! તું તેને જાણ(ત્રણ જગના સ્વભાવને જાણે, માને તે મુનિ છે) પ્ર-જે એમ છે તે શું કરવું ? ઉ– કોઈ પણ પ્રાણીને તું હણ નહિં, કારણ કે એક પણ પ્રાણીને હણતાં આઠે પ્રકારનાં કર્મો બંધાય છે, અને તેને