________________
(૧૯) બધા પ્રમેહના રંગે યોગ્ય સમયમાં દવા ન કરવાથી મધુમેહપણું પામ્યા પછી અસાધ્ય બને છે, - આ પ્રમાણે ઉપર બતાવેલા સેળે રેગેનું વર્ણન અનુક્રમે કર્યું, (અથ” અને “ણું” જે છે તે અને અર્થ ગુજરાતીમાં “પછી, થાય છે. અને “ણું” તે ફક્ત શોભા માટે છે) ઉપર બતાવેલા રે સંસારી જીવને થાય છે, તથા આતંક એટલે શીધ્ર જીવ લેણ રોગ જે શુળ વિગેરે છે, તથા ગાઢ પ્રહાર (જોરથી લાગેલે માર) વિગેરે દુઃખ દેનારા સ્પર્શી કાં તે અનુક્રમે આવે અથવા સાથે પણ થાય, એટલે કંઈ નિમિત્તથી આવે અથવા અનિમિત્તે આવે, અને તે રોગથી પીડાય છે. આ રોગોથીજ તે સુકાતું નથી બીજું પણ તે સંસારી જીવને અધિક દુઃખ થાય છે, તે બતાવે છે, તે કર્મ રેગથી ભારે થએલા ગૃહવાસમાં આસક્ત થએલા મનવાળા આ સમંજસ રેગથી પીડા થતાં અંતે પ્રાણત્યાગ થાય છે, તે વિચારીને અને પાછે તેમને ઉપપાત તથા અવન (દેવતાને જન્મ મરણને બદલે ઉપપાત ચ્યવન કહેવાય છે.) તે કર્મનું સંચિત જાણીને એવું કરવું જોઈએ કે જેથી ઉપર બતાવેલ ગંડ (ગુમડા) વિગેરે ૧૬ રેગ તથા મરણને તથા ઉષપાતને સંપૂર્ણ અભાવ થાય, વળી મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય વેગથી મેળવેલ કર્મને “અબાધા કાળની સુદત પછી ઉદય થાય છે. ત્યારે તેને પરિપાક (અનુંભવ)