________________
(૨૫)
શિવે તે તે નિર્ભે એક વાર્તા માત્ર છે. ! (અર્થાતુ સુખ લેશ પણ નથી) વિગેરે છે.
મનુષ્ય ગતિમાં પણ ૧૪ લાખનિ તથા ૧૨ લાખ કુલ કેટી અને આવી રીતની વેદનાઓ છે. दुःखं स्त्रीकुक्षिमध्ये प्रथममिह भवे गर्भवासे न.
राणां बालत्वेचापि दुःखं मललुलिततनुःस्त्रीपयः पानमि तारुण्येचापि दुःखं भवति विरहजं वृद्धभावोप्पसारः संसारे रे मनुष्या वदत यदिसुखं स्वल्पमप्यस्ति
શિરિત છે ? પ્રથમ માતાની કુખમાં આ ભવમાં પહેલું દુઃખ મનુને ગર્ભવાસમાં રહેવાનું છે, અને જમ્યા પછી બાલપણામાં મલથી ખરડાયેલું શરીર સંબંધી તથા માનું દૂધ પીવાનું દુઃખ છે, જુવાનીમાં પણ (સ્ત્રી પુરૂષ તથા દીકરા દીકરી માબાપ સગાંના) વિરહનું દુઃખ છે, અને વૃદ્ધાવસ્થા તે અસારજ છે, (માટે ડાહ્યો માણસ મુગ્ધ જીવને પૂછે છે કે) હે મનુષ્ય ! જે તમને ક્યાંય પણ સંસારમાં ડું પણ સુખ દેખાતું હોય તે બોલે ! (અર્થાત્ સંસાર દુઃખ સાગરજ છે) वाल्यात् प्रभृति चरोगै, दृष्टो भिभवश्च यावहिह
मृत्युः