________________
(૨૩) વારવડે તેના બે બાહુ છેદીનાખે છે, તથા કુંભમાં રાખીને ગરમ ગરમ તરવું પાય છે, તયાં મૂષમાં (ઘાલીને જેમની સેનું પીગળાવે તેમ) ઘાલીને શરીરમાં બળતા રાખેલા છે. भृज्यन्ते जलदम्बरीषहुतभुग ज्वालाभिराराविणो, दीप्तां गारनिभेषु वज्र भवनेष्वं गारके त्थिताः दह्यते विकृतोय बाहुबदनाः कदन्त आर्तस्वनाः કશ્યતા રિો વિશ સ્રાના નો
વળી, તે નારકીના છ બળતા અંબરીષ અશ્વિની જળાવડે પોકાર કરાતા ભુંજાય છે, તથા બળતા અંગાર - વાળા વોભવન માફક અંગારામાં ઊભા થયેલા રાંકડા મેવાળ ઊંચા હાથ કરીને ખોખરા અવાજવાળા રડતા બળે છે. અને તે બિચારા નારકીના છ શરણરહિત થઈને બધી દિશામાં (આશ્રય) આપનારને દેખે છે, પણ તેમને બચાવવા કેઈ સમર્થ નથી, વિગેરે, નારકીનાં દુખ છે. તથા તિર્યગતિમાં પૃથ્વીયની છલાખ નિ છે, તથા બાર લાખ કુલ કેટિ છે. તેમને નીચલી (પીડાએ ) છે.
સ્વકાર્ય-પરકાયનાં શસ્ત્રથી પીડા છે, તથા શીત-ઊષ્ણની પીડા છે. તે જ પ્રમાણે અપકાય (પાણી) ના જીવેની છલાખ નિ, તથા કુલ કેટ, તથા જુદી જુદી જાતિન્દ્ર વેદનાઓ છે. અગ્નિકાયની ૭લાખ એનિ, તથા ૩લાખ કુલ