________________
છે; કારણ કે વાચક ઉમાસ્વાતિ પિતાને કૌભાષણિ કહી પિતાનું “કૌભીષણ ગોત્ર સૂચવે છે, જ્યારે શ્યામાચાર્યના ગુરુ તરીકે પટ્ટાવલીમાં દાખલ થયેલ “સ્વાતિ “હારિત' ગેત્રના વર્ણન વાયેલ છે. વળી તત્ત્વાર્થના પ્રણેતા ઉમાસ્વાતિ વાચકવંશમાં થયેલા હોવાનું ઉક્ત પ્રશસ્તિ સ્પષ્ટ કહે છે; જ્યારે શ્યામાચાર્ય કે તેમના ગુરુ તરીકે નિર્દેશાયેલ સ્વાતિ નામ સાથે વાચક વંશસૂચક કેઈ વિશેષણ પટ્ટાવલીમાં દેખાતું નથી. આ પ્રમાણે ઉક્ત પ્રશસ્તિ એક બાજુ દિગંબર અને તાંબર પરંપરામાં ચાલતી બ્રાંત કલ્પનાઓનું નિરસન કરે છે, અને બીજી બાજુ તે ગ્રંથકર્તાનો ટૂંકે છતાં સાચો ઇતિહાસ પૂરે પાડે છે.
વાચક ઉમાસ્વાતિના સમય વિષે ઉક્ત પ્રશસ્તિમાં કશે જ નિર્દેશ નથી, તેમજ સમયનું ચોક્કસ નિર્ધારણ કરી આપે
તેવું બીજું પણ કોઈ સાધન હજી પ્રાપ્ત સમય થયું નથી. આવી સ્થિતિમાં પણ એ વિષે
કાંઈક વિચાર કરવા માટે ત્રણ બાબતોને અહીં ઉપયોગ કરવામાં આવે છે. ૧. શાખાનિર્દેશ, ૨. જૂનામાં જૂના ટીકાકારોનો સમય, અને ૩. અન્ય દાર્શનિક ગ્રંથેની સરખામણી.
૧. પ્રશસ્તિમાં જે “કનારફલા' ને નિર્દેશ છે, તે શાખા ક્યારે નીકળી એ નિશ્ચયપૂર્વક કહેવું કઠણ છે, છતાં કલ્પસૂત્રની સ્થવિરાવલિમાં વિદ્યાનાર શાખા આવે
૧. “હરિચયુત્ત સહું ૨ ચંદ્રિમો હારિચ ૨ સામi” | ૨૬ !
–નંદિસૂત્રની સ્થવિરાવલી પૃ૦ ૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org