________________
.
દિગ ખર, શ્વેતાંબર પર પરામાં ચાલી આવતી માન્યતાઓના ખુલાસા કરવા એ અત્યારે રાજમાર્ગ છે.
ઉપર તારવેલ છ મુદ્દાઓ પૈકી પહેલા અને ખીજે મુદ્દો કુંદકુંદ સાથેના દિગંબરસંમત ઉમાસ્વાતિના સંબંધને ખોટો પાડે છે. કુંદકુંદનાં મળી આવતાં અનેક નામેામાં એવુ એકે નામ નથી જે ઉમાસ્વાતિએ દર્શાવેલ પોતાના વિદ્યાગુરુ અને દીક્ષાગુરુનાં નામેામાં આવતું હાય. એટલે કુંદકુંદન ઉમાસ્વાતિ સાથે વિદ્યા અગર દીક્ષાની બાબતમાં ગુરુશિષ્યભાવ સંબંધ હતા, એ કલ્પનાને સ્થાન જ નથી. તેમજ ઉક્ત પ્રશસ્તિમાં ઉમાસ્વાતિ વાચકપર પરામાં થવાનુ અને ઉચ્ચનાગરશાખામાં થવાનુ સ્પષ્ટ કથન છે, જ્યારે કુંદકુંદ નદિસંધમાં થવાની દિગંબર માન્યતા છે; અને ઉચ્ચનાગરનામની કોઈ શાખા દિગંબર સંપ્રદાયમાં થઈ ગઈ હાય એમ અદ્યાપિ જાણવામાં આવ્યુ નથી. તેથી દિગંબર પરંપરામાં કુંદકુંદના શિષ્ય તરીકે મનાયેલા ઉમાસ્વાતિ જો ખરેખર ઐતિહાસિક વ્યક્તિ હોય, તે પણ તેઓએ તત્ત્વાર્થાધિગમ શાસ્ત્ર રચ્યું હતુ એ માન્યતા જ વિશ્વસ્ત આધાર વિનાની હાઈ ૨પાછળથી બંધાયેલી હોય તેમ લાગે છે.
ઉક્ત મુદ્દાઓમાં ત્રીજો મુદ્દો શ્યામાચાર્ય સાથેના ઉમાસ્વાતિના સંબધની શ્વેતાંબરીય સંભાવનાને ખોટી પાડે
૧. જુએ, સ્વામી સમતભદ્ર' પૃષ્ઠ ૧૫૮થી. તેમજ જુએ આ પરિચય’ને અંતે ‘પુરવણી ’
૨. જુઓ આ ‘પરિચય’પાન ૩, નોંધ ૧ તથા આ પરિચયને અંતે ‘પુરવણી ’.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org