SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Explaining the prevailing beliefs in the Shvetambara tradition is currently a road taken. Among the six points raised above, the first and foremost point refutes the connection between Kundakund and the Digambara acknowledged Umaswati. There is not a single name that appears in the many names of Kundakund, which is cited by Umaswati as his teacher and initiation guru. Therefore, the notion that there was a guru-disciple relationship between Kundakund and Umaswati regarding knowledge and initiation has no place. Furthermore, in the mentioned commendation, it is clearly stated that Umaswati was to be in the reader's perspective and was in the Uchchhānagar branch, while Kundakund is associated with the Digambara belief of being in the confluence of rivers; and it is yet to be known if any branch of Uchchhānagar has emerged in the Digambara tradition. Therefore, if Umaswati is indeed considered a disciple of Kundakund in the Digambara tradition, the belief that he composed the Tattvārthādhigama Shastra seems to be based on limited and insecure grounds. The third point in the said matters refutes the possibility of Umaswati’s relationship with Shyamaacharya in the Shvetambara tradition.
Page Text
________________ . દિગ ખર, શ્વેતાંબર પર પરામાં ચાલી આવતી માન્યતાઓના ખુલાસા કરવા એ અત્યારે રાજમાર્ગ છે. ઉપર તારવેલ છ મુદ્દાઓ પૈકી પહેલા અને ખીજે મુદ્દો કુંદકુંદ સાથેના દિગંબરસંમત ઉમાસ્વાતિના સંબંધને ખોટો પાડે છે. કુંદકુંદનાં મળી આવતાં અનેક નામેામાં એવુ એકે નામ નથી જે ઉમાસ્વાતિએ દર્શાવેલ પોતાના વિદ્યાગુરુ અને દીક્ષાગુરુનાં નામેામાં આવતું હાય. એટલે કુંદકુંદન ઉમાસ્વાતિ સાથે વિદ્યા અગર દીક્ષાની બાબતમાં ગુરુશિષ્યભાવ સંબંધ હતા, એ કલ્પનાને સ્થાન જ નથી. તેમજ ઉક્ત પ્રશસ્તિમાં ઉમાસ્વાતિ વાચકપર પરામાં થવાનુ અને ઉચ્ચનાગરશાખામાં થવાનુ સ્પષ્ટ કથન છે, જ્યારે કુંદકુંદ નદિસંધમાં થવાની દિગંબર માન્યતા છે; અને ઉચ્ચનાગરનામની કોઈ શાખા દિગંબર સંપ્રદાયમાં થઈ ગઈ હાય એમ અદ્યાપિ જાણવામાં આવ્યુ નથી. તેથી દિગંબર પરંપરામાં કુંદકુંદના શિષ્ય તરીકે મનાયેલા ઉમાસ્વાતિ જો ખરેખર ઐતિહાસિક વ્યક્તિ હોય, તે પણ તેઓએ તત્ત્વાર્થાધિગમ શાસ્ત્ર રચ્યું હતુ એ માન્યતા જ વિશ્વસ્ત આધાર વિનાની હાઈ ૨પાછળથી બંધાયેલી હોય તેમ લાગે છે. ઉક્ત મુદ્દાઓમાં ત્રીજો મુદ્દો શ્યામાચાર્ય સાથેના ઉમાસ્વાતિના સંબધની શ્વેતાંબરીય સંભાવનાને ખોટી પાડે ૧. જુએ, સ્વામી સમતભદ્ર' પૃષ્ઠ ૧૫૮થી. તેમજ જુએ આ પરિચય’ને અંતે ‘પુરવણી ’ ૨. જુઓ આ ‘પરિચય’પાન ૩, નોંધ ૧ તથા આ પરિચયને અંતે ‘પુરવણી ’. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy