SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
“Having properly grasped the teaching of Ahimsa, and being inspired by compassion for the wise and distressed upon seeing them harmed by insignificant weaponry, I composed this clear treatise named ‘Tattvarthadhigama’ while wandering in the great city called ‘Kusumapura’ (Pataliputra). Whoever comes to know this Tattvarthashastra and acts according to what is said therein will quickly attain the ultimate truth known as Moksha.” - The six main points indicating historical facts in this praise are: 1. The name and qualification of the initiation guru, 2. The name of the knowledge guru and wisdom guru, 3. The names of the field, father, and mother, 4. The name of the birthplace and the place of text composition, 5. Indication of the branch and the title, 6. The author of the text and the name of the text. There is no reason to believe that the praise found at the end of the commentary was not composed by the father of Umāsvāti. Thinkers like Dr. Herman Jacobi also consider this praise to be indeed from Umāsvāti. Therefore, accepting the truths delineated in it as accurate, the reader encounters information regarding Umāsvāti from that context.” See “Archaeological Survey of India Report, Volume 14, p. 147. In the essay on Nagar Utpatti, R. R. Manashankar Nagar references several villages related to the word Nagar, which also serves as material for thought. See the sixth report of the Gujarati Sahitya Parishad.” 1. See the German translation of Tattvarthasutra.
Page Text
________________ આહંત ઉપદેશને બરાબર ધારણ કરી, તેમજ તુચ્છ શસ્ત્ર વડે હણાયેલ બુદ્ધિવાળા અને દુખિત લેકેને જોઈને, પ્રાણુઓની અનુકંપાથી પ્રેરાઈ, આ સ્પષ્ટતાવાળું “તત્ત્વાથધિગમ નામનું શાસ્ત્ર વિહાર કરતાં કરતાં “કુસુમપુર” (પાટલીપુત્ર) નામના મહાનગરમાં રચ્યું. જે આ તત્ત્વાર્થશાસ્ત્રને જાણશે, અને તેમાં કહેલું આચરશે, તે મેક્ષનામક પરમાર્થને જલદી મેળવશે.” - આ પ્રશસ્તિમાં ઐતિહાસિક હકીકત સૂચવનાર મુખ્ય છ મુદ્દા છે. ૧. દીક્ષાગુરુ અને દીક્ષા...ગુનું નામ અને દીક્ષાગુરુની યોગ્યતા, ૨. વિદ્યાગુરુ અને વિદ્યામગુરુનું નામ, ૩. શેત્ર, પિતા અને માતાનું નામ, ૪. જન્મસ્થાનનું અને ગ્રંથરચના સ્થાનનું નામ, ૫. શાખા અને પદવીનું સૂચન, ૬. ગ્રંથકર્તા અને ગ્રંથનું નામ. જે પ્રશસ્તિનો સાર ઉપર આવે છે, અને જે અત્યારે ભાષ્યના અંતમાં મળી આવે છે, તે પ્રશસ્તિ ઉમાસ્વાતિની પિતાની રચેલી નથી એમ માનવાને કશું જ કારણ નથી. ડે. હર્મન જેકેબી જેવા વિચારકે પણ એ પ્રશસ્તિને ઉમા સ્વાતિની જ માને છે. તેથી એમાં જે હકીકત નેંધાયેલી છે, તેને જ યથાર્થ માની, તે ઉપરથી વાચક ઉમાસ્વાતિ વિષેની સાથે મળતું આવે છે.” જુઓ, “આર્કિયુલેજિકલ સર્વે ઓફ ઈડિયા રિપોર્ટ, વોલ્યુમ ૧૪, પૃ. ૧૪૭. નાગરેત્પત્તિના નિબંધમાં ર. રા. માનશંકર નાગર શબ્દનો સંબંધ દર્શાવતાં અનેક નગર નામનાં ગામોને ઉલ્લેખ કરે છે, એટલે એ પણ વિચારની સામગ્રીમાં આવે છે. જુઓ, છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદને રિપોર્ટ.” ૧. જુઓ તત્વાર્થસૂત્રના તેમના જર્મન અનુવાદને ઉઘાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy