________________
૪૯
સતાપ આપવા મેબની પુષ્કળ વૃષ્ટિ કરીને પેાતાથી અન્યા તેટલા ઉપસર્ગા કરવા લાગ્યા. પ્રભુને નાસિકા સુધી પાણી આવી ગયું. પરંતુ પ્રભુ તે નિશ્ચક્ષપણે દ્રવ્યથી અને ભાવથી ક્રાયેત્સ` ધ્યાનમાંઉભાજ રહ્યા. ધરણેદ્રદેવ અને પદ્માવતીનાને અભિજ્ઞાનથી આ વાતની ખબર પડતાંજ તુરતજ ત્યાં આવી પહેાંચ્યાં અને ધરણેદ્રદેવે મુની ક્રુષ્ણા કરીતે પ્રભુનું છત્ર બનાવી દીધું અને પદ્માવતીદેવીએ પ્રભુને પેાતાના બન્ને હાથ ઉપર લઇ લીધા. મેક્રમાલીએ શ્ન વૃષ્ટિ કરી પરંતુ આ દેદેવીએ કે જેમને નાગનાગણીના અવતારમાં મરણ સમયે પ્રભુએ પંચપરમેષ્ઠિનવકારમંત્ર માત્ર સાળાવ્યા હતા અને જેના પરિણમે દેવતા અને દેવીપણું પ્રાપ્ત થયું હતુ, તેએાએ આ અણીના વખતે ચૈત્રમાલીની બધી દુષ્ટ કામના. ધૂળ મેળવી, મેશ્વમાલી ખૂબ ખીચે, અંતે થાકયેા, હાર્યાં, અને પેાતાના તરફથી કરેલા ઉપસર્ગા માટે ખુશ્ન પસ્તાયે।. પ્રભુને શું મેઢુ બતાવે ? તે માપી માગી પગમાં પડી ખેદ પામતા પામતા પેાતાને સ્થાનÈ ગયે. પ્રભુ તેા સમદૃષ્ટિ હતા, તેથી ક્રમઠ ઉપર રોષ નહે કે ધરણેન્દ્ર
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com