________________
G
છે તેજ સદા નિર્ભીય રહી શકે છે. પચમહાવ્રતધારી સાધુ મુનિરાજજ સચા પ્રકારે જીવાને અભયદાન આપી શકે છે. અને તેથીજ તે સદા નિર્ભય રહી શકે છે. જે મારે છે તે અંતે મરે છે અને જે જીવિતદાન દે . તેજ અંતે જીવે છે. આવા મુનિરાજોજ હંમેશને માટે મરણને જીતીને અનંતકાળ સુધી અમરપદને પ્રાપ્ત કરી શકે છે, કહ્યુ` છે કે ન નિમ્યાત ચોવિસ્મૃતાનિ કાઇને પણ પ્રાણિ વધ કરવાને હક નથી. જે પ્રાણીને ઉત્પન્ન કરી માતા નથી તેને અન્ય પ્રીને મારી નાખવાના હુક હાઇજ કેમ શકે કે પ્રાણિમાત્રનું રક્ષણ કરવાના હક સાંકાઇને છે. મારી નાખવાને હક કાઇને પણ સ ંભવીજ શકતા નથી.
પાકુમાર તથા કમઠતાપગનું દૃશ્યઃ—પ્રભુ ગર્ભમાં આવે ત્યારથીજ ત્રણ જ્ઞાન સાથે હાય છે, ચેથું મનઃપવ જ્ઞાન દીક્ષા લે, તે વખતે થાય છે અને પછી શ્રાતિકાંા સર્વથા ક્ષય થતાંજ પાંચમું કવલજ્ઞાન પ્રગટ થાય છે. આવે તીથ કરમહારાજોને માટેના અનતકાળથી ચાહ્યા આવતે કુદરતી નિયમ છે. પાર્શ્વપ્રભુ ૨૩મા તી કર થઇ ગયા છે. તેઓશ્રી કુમારાવસ્થામાં અશ્વ ખેલાવતાં
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com