________________
૪૫
હાવાથી તે અનેકાંતવાદી કહી શકાય છે. અનેકાંતવાદ એટલે સ્યાદ્ાદ. અમુક અપેક્ષાએ તેવા ખરા પરંતુ સથા તેવા નહિ. જ્યારે અનેકાંતવાદી સદષ્ટિય નિહાળીને વસ્તુનું યથાર્થ સ્વરૂપ નિરૂપણ કરી શકે જે માણસ એકના કાકા થતા હાય તેજ માણસ તેના કાકાને ભત્રો પણ થતા હોય છે. તેમજ કાઇનેા ભાઇ, કાઇના મામેા વિગેરે માણુઞ તને! તેજ પરંતુ અપેક્ષા દૃષ્ટિના ભેદથી એકજ પદાર્થમાં અનેકનુ આરેાપણ કરી શકાય છે. એકજ ઘર અપેક્ષાએ બધી દિશાઓમાં હાઇ શકે છે. જૈનદાન એ સદષ્ટિવાળુ અનેકાંતવાદને માનનારૂં દર્શન છે. હાથી એ ધર્મસ્વરૂપી છે. પાંચે આંધળા એ પાંચે દર્શનના સ્થાને લેવાના છે. તે સાંખ્ય, બૌદ્ધ, વૈશેષિક, મીમાંસક અને ન્યાય લેવાના છે, ધર્મસ્વરૂપ હાથીનું નિરીક્ષણ કરવાનું છે, છઠ્ઠો દેખતા છે, તે જૈનદર્શનના સ્થાને લેવાના છે, કે જે વસ્તુને વસ્તુગતે જાણી શકે છે. અપેક્ષા પાંચે સાયા છે પરંતુ સર્વોથા પ્રકારે નહિ. સર્વોચા પ્રકારે તે કૈવલ જૈનદર્શનજ જોઇ શકે છે. જૈનદર્શન ચૂંટલે શ્રીવીતરાગ પરમાત્માનું
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com