________________
( ૮૨૯ )
જે રાજા રક્ષાદિક ગુણેાવડે પ્રજાને રંજન ન કરે, તે બકરીના ગળામાં રહેલા આંચળની
જેમ
રાજાના જન્મ વ્યર્થ છે. ૧૮.
यत्प्रजापालने पुण्यं प्राप्नुवन्तीह पार्थिवाः । न तु क्रतुसहस्रेण, प्राप्नुवन्ति द्विजोत्तमाः ॥ १९ ॥ ત્રિવ્રુતિ, ો ૪૨.
2
રાજા
હું ઉત્તમ બ્રાહ્મણા ! રાજાએ પ્રજાનું પાલન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત કરે છે, તે પુણ્ય હજારા યજ્ઞ કરવાથી પણ પ્રાપ્ત કરતા નથી. ( અથવા રાજાએ પ્રજાના પાલનથી જે પુણ્ય પામે છે તે પુણ્ય ઉત્તમ બ્રાહ્મણેા હજારા યજ્ઞા કરવાથી પણ પામતા નથી ). ૧૯.
सर्वत्र राजधर्मोऽयं, मात्स्यन्यायनिषेधकः ।
यद्दष्टनिग्रहः शिष्टपालनं च यथास्थिति ॥ २० ॥
ત્રિ॰િ, પર્વ ૮, સર્ન રૂ, đ૦ ૭૨.
સર્વત્ર મત્સ્ય સંબધી ન્યાય એટલે મેાટા મત્સ્ય નાના મત્સ્યને ખાઇ જાય તેવે ન્યાય પ્રજાએમાં પ્રવર્તતા અટકાવે તે રાજધર્મ કહેવાય છે. તેમાં યથાયેાગ્ય પ્રમાણે દુષ્ટ જન નિગ્રહ અને સત્પુરુષાનુ પાલન રહેલુ હાય છે. ૨૦. રાજા-પ્રજાના ધઃ-
प्रजारक्षणशिक्षाभ्यां मतो राजा प्रजापतिः ।
9
प्रीत्या पूज्यः प्रजाभिः स प्रजाः पाल्याश्च भूभुजा ॥ २१ ॥
मुनि हिमांशुविजय.