________________
( ૮૫ર )
સુભાષિત-પદ્ય-રત્નાકર
आद्यन्ते पशवो देवा इति वेदेऽपि कथ्यते। ततो धर्माभिसंस्कारैः, सर्वे स्युर्मानवा द्विजाः ॥ ३३ ॥
ગૃહ્યસૂત્ર, ૫૦ ૧, ૦ ૨૦. આદિ અને અંતમાં પશુઓ અને દેવે બે જ ભેદ હોય છે, એમ વેદમાં પણ કહ્યું છે. અને ત્યારપછી ધર્મ અને સંસ્કારવડે મનુષ્ય અને બ્રાહ્મણે વગેરે સર્વે થયા છે. ૩૩.
धर्मसंस्कारतः सर्वे, मानवा ब्राह्मणाः खलु । धर्मवृत्तिप्रमाणेन, सर्वे स्युर्ब्राह्मणा नराः ॥ ३४ ॥
girશરસ્કૃતિ, ૮, ઋો. ૨૨. ધર્મના સંસ્કારથી સવે મનુષ્ય બ્રાહ્મણ જ છે, કારણ કે) ધમની વૃત્તિના પ્રમાણુવડે સર્વે મનુષ્ય બ્રાહ્મણ થાય છે. ૩૪.
श्वपचा अपि धर्मस्थाः, संस्कृताः स्युर्द्विजोत्तमाः। गुणधर्मानुसारैश्च, देवा दैत्याश्च मानुषाः ।। ३५ ।।
મહામાત, ઉત્તરાર્ધ, ૪૦ ૭, ઋા૧૦ ચંડાળ પણ ધર્મમાં રહેલા હોય તથા સંસ્કારવાળા હોય, તે તે ઉત્તમ બ્રાહ્મણ સમાન છે, કેમકે ગુણ અને ધર્મને અનુસારે જ દેવ, દેત્ય અને મનુષ્યોને વિભાગ છે. ૩૫. બ્રાહ્મણનાં કર્મ –
शमो दमस्तपः शौच, क्षान्तिरार्जवमेव च । ज्ञानविज्ञानमास्तिक्यं, ब्रह्मकर्म स्वभावजम् ॥ ३६॥
માતા , ૦૨૮, જી. કર.