________________
કુસંગ.
( ૧૧૫)
सस्यमत्त्वाऽमृतस्यापि, दायिका आर्यसंस्तुताः । गावो जगत्पुनाना हा, पीडयन्ते दुर्वदैः श्वभिः ॥६॥
मुनि हिमांशुविजय. ઘાસ ખાઈને પણ દૂધ દેનારી, આર્ય લોકોથી સ્તવાયેલી અને જગતને પવિત્ર કરતી એવી ગાયને પણ ખરાબ વાણવાળા કુતરાઓ હેરાન કરે છે. ( એ જ પ્રમાણે ખરાબના કારણે સારાને સહન કરવું પડે છે ) ૬ सती विटैाधजनगी च, कला हिमांशोश्चविधुन्तुदेन । मत्तश्च विद्या कविता च मूर्खता हृदा दुख्यति रोरुदीति ॥७॥
| મુનિ હિમાંશુવિના. લુચ્ચા-લફંગાઓથી ઘેરાએલી સતી સ્ત્રી, શિકારીઓથી વિટાએલી ડરિણ, રાહુથી ગ્રસિત થએલી ચંદ્રની કળા (ચંદ્રિકા), ઉન્મત્ત મનુબેના હાથમાં ફસાએલી વિદ્યા અને મૂર્ખ મનુષ્યોથી વેણિત. થએલી (મૂર્ખાઓને સંભળાવાતી) કવિના હૃદયથી દુઃખી થાય છે અને રડે છે–આંસુ સારે છે. ૭.
दुर्जनेन ममं सख्यं, प्रीतिं चापि न कारयेत् । उष्णो दहति चागारः, शीतः कृष्णायते करम् ॥ ८ ॥
દિતાશ, મિત્રામ, તો ૮૦. દુર્જનની સાથે મિત્રાઈ કે પ્રીતિ કરવી યોગ્ય નથી, કેમકે અંગારો ઊન હોય તે તે બાળે છે અને ઠંડો હોય તે તે હાથને કાળા કરે છે. ( અર્થાતુ અંગારા જે દુર્જન માણસ રીઝે અથવા ખીજે તે તે બન્ને પ્રકારે દુઃખદાયી છે. ) ૮.