________________
મૂલ્ય માકસર છે. પાઇ, ભાષાશૈલી વગેરે શુદ્ધ છે. કાગલ પણ ઊંચી ક્રેાટીના છે. ધર્મપ્રેમી વાચાવાળાં પુરતકાલયેા જરૂર ખરીદે. સભ્ય લેકાને પણ આમાંથી જોવા જાણવાનું મળશે અને કાયદો પણ જરૂર થશે. આકટાબર, ૧૯૩૬
66
,,
સીએાત્ર ' [ માસિક પત્ર ]
66
૧૩
સરકૃત સુભાષિતાના સગ્રહરૂપે અનેક પ્રથા પ્રગટ થયા છે. મુખ્યત્વે કરીને તેમાં હિંદુશાસ્ત્રોમાંથી જ સુભાષિતા એકઠાં થયાં છે. જૈનશાસ્ત્રોમાં પણ સ ંસ્કૃત સુભાષિતાને ભંડાર છે તે એકત્ર કરી, સામાન્ય જનસમુદાય પાસે તેના સરળ અનુવાદ સાથે મુનિશ્રીએ રજૂ કર્યાં છે. સંગ્રહ ઘણા જ સરસ અને જૈન અને જૈનેતરને એક સરખી રીતે ઉપયોગી થાય તેવા છે. મુનિરાજ આના પછીના ભાગા વહેલાસર પ્રગટ કરે એવુ છીએ. આકટોબર, ૧૯૩૫.
જૈન ધમ પ્રકાશ
(I)
ܕܕ
[ માસિક પત્ર ]
પહેલા ભાગના અભિપ્રાય.
જુદા જુદા ૫૪ વિષયના મળીને એક હાર લગભગ ક્ષેાક અ સાથે આપવામાં આવ્યા છે. વિષયેાની ચુંટણી બહુ સારી કરી છે. જે જે વિષયના પદ્યની જરૂર પડે તે તરત જ લભ્ય થઇ શકે તેમ છે; શ્લોકાનાં સ્થાન પણ બતાવવામાં આવ્યાં છે. અની ભાષા સારી વાપરી છે. એક દર ચારશે પૃષ્ઠની પાકાપુઠાથી બાંધેલી આ બુકની કિંમત રૂા. ૧-૪-૦ રાખી છે તે વધારે નથી, વાંચવા યેાગ્ય છે, આવા ચાર ભાગ થવાના છે. એક ભાગ તા ખાસ માગધી ગાથાઓનેા થવાના છે. મુનિમહારાજને આવેા પ્રયાસ ધન્યવાદને પાત્ર છે.
૧૯૯૧, આસા.