Book Title: Subhashit Padya Ratnakar Part 03
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 450
________________ सम्पादयितुं कृतसंकल्या भाषानुवादसहितमेतं ग्रन्थ अन्यांतराणि ૨ દૃનિ માતાને ઘરતીતિ જ્ઞાન પ્રશ્નો નાત? બુદ્ધિપ્રકાશ' [ ગુજરાતનું માનીતું ત્રિમાસિક પત્ર ]. અવકાશે પ્રતિદિન નિયમિત રીતે એક એક શ્લોકનું વાચન અને મનન હાનાં મોટાં, સ્ત્રી પુરુષ સૌને શ્રેયસ્કર થઈ પડશે; આવું ઉપયોગી અને બોધપ્રદ વાચન સાહિત્ય પૂરું પાડવા બદલ મુનિશ્રીનો આભાર માનવો ઘટે છે. એપ્રીલ-જુન, ૧૯૩૬. રૈમાસિક.” [ ગુજરાત ફાર્બસ સભાનું, સાહિત્ય વિષયક પ્રસિદ્ધ ત્રિમાસિક પત્ર ] સુંદર અને સુઘડ છપાઈ. અવશ્ય સંગ્રહવા યોગ્ય. જૈનોએ જ “હીં પણ જેનેતરે એ પણ. આ ગ્રંથમાં ઉપનિષદ, સ્મૃતિઓ, મહાભારત, રામાયણ આદિ ગ્રંથમાંથી પણ સંગ્રહણય લોકો સંગ્રહાયા છે. ઑકટોબર-ડીસેમ્બર, ૧૯૩૬

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452