________________
( ૧૧૬૬) સુભાષિત-પદ્ય-રત્નાકર धर्मार्थकाममोक्षाणां, यस्यैकोऽपि न विद्यते । अजागलस्तनस्पेव, तस्य जन्म निरर्थकम् ॥ ३॥
વૃદ્ધરાણનીતિ અચાય રૂ, દ્ધા ૨૦. જે મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોમાંથી એક પણ પુરુષાર્થ હોતું નથી, તે પુરુષને જન્મ બકરીના ગળાના આંચળની જેમ નિષ્ફળ છે. ૩. ઉદ્યમની જરુર –
पश्य कर्मवशात् प्राप्तं, भोज्यकाले च भोजनम् । हस्तोद्यम विना वक्त्रे, प्रविशेन्न कथञ्चन ॥ ४ ॥
જૈનાચતત્ર, પૃ. ૨૭, ૦ ૨૮. હે જીવ! તું જે, કે કર્મના વશથી ભજનને સમયે પ્રાપ્ત થયેલું ભેજન, હાથને ઉદ્યમ કર્યા વિના, પિતાની મેળે, મુખમાં કઈ પણ રીતે પેસતું નથી. ૪. ઉધમ વગર નકામું –
यस्य त्रिवर्गशून्यानि, दिनान्यायान्ति यान्ति च । स लोहकारभतेव, श्वसनपि न जीवति ॥ ५ ॥
યોગશાસ્ત્ર, પૃ. ૧e. (. સ.) જે મનુષ્યના દિવસે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ રહિત આવે છે અને જાય છે, તે મનુષ્ય લુહારની ધમણની જેમ શ્વાસ લેતાં છતાં પણ જીવતે નથી એમ. જાવું. ૫.