________________
મશ
( ૧૨ )
;
ક્યાં સુધી ભય રાખવે – तावद्भयात् तु भेतव्यं, यावद्भयमनागतम् । आगतं तु भयं दृष्ट्वा, प्रहर्तव्यमशङ्कितः ॥ १॥
___ कूर्मपुराण, स्कन्ध ६, अध्याय १६, श्लो० २३.
જ્યાં સુધી ભય આવ્યું ન હોય ત્યાંસુધી તે ભયની બીક રાખવી-તેનાથી ચેતીને ચાલવું; પરંતુ પ્રાપ્ત થયેલા ભયને જોઈને શંકા રહિત પ્રહાર કર-ભયની સામા થવું. ૧. નિર્ભય કોણઃ— શો ધર્મશીતો વિમાનોની),
विद्याविनीतो न परोपतापी । स्वदारतुष्टः परदारवर्जी,
न तस्य लोके भयमस्ति किञ्चित् ॥ २॥ જે ધર્મનું આચરણ કરતે હોય, જેણે માન તથા કોષ જીત્યા હોય, જે વિદ્યાવડે વિનયને પામેલે હોય, જે અન્ય પ્રાણીને સંતાપ કરતે ન હોય, જે પિતાની સ્ત્રીથી જ સંતેવી હોય અને જેણે પરસ્ત્રીને ત્યાગ કર્યો છે તેવા પુરુષને આ જગતમાં કાંઈ પણ લય નથી. ૨.