Book Title: Subhashit Padya Ratnakar Part 03
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 432
________________ ૦૭:૦૦ ૬ રુઝા (૨૮) છે ૦== = ==== = કોણ શું ઈચ્છેઃ मक्षिका व्रणमिच्छन्ति, धनमिच्छन्ति पार्थिवाः । . नीचाः कलहमिच्छन्ति, शान्तिमिच्छन्ति साधवः ॥ १ ॥ પુજાર્નતિ, ૦ ૬, ઋ ૨૨. માખીઓ ત્રણ-ઘાવને ચાહે છે. રાજાઓ ધનને ઇચ્છે છે, નીચ પુરુષ કલહ-કજીએ માંગે છે અને સાધુજને શાંતિની વાંછા રાખે છે. ૧. दुर्भिक्षोदयमन्नसङ्ग्रहपरः पत्युर्वधं बन्धकी, ध्यायत्यर्थपतेभिषग गदगणोत्पातं कलि नारदः । दोषग्राहिजनश्च पश्यति परच्छिद्रं छलं शाकिनी, निष्पुत्रं म्रियमाणमाढ्यमवनीपालो हहा! वाञ्छति॥२॥ __ कुमारपालप्रबन्ध, पत्र ८१. અનાજ સંઘરનાર દુકાળ ઇચ્છે છે, છીનાળ સ્ત્રી પોતાના ભર્તારને વધ ઇચ્છે છે, વેદ-ડાકટર પૈસાદારને વ્યાધિ-સમૂ હને ઉપદ્રવ ઈચ્છે છે, નારદ કલેશ-કંકાસ ઈચ્છે છે, દોષને ગ્રહણ કરનારો માણસ પારકાનાં છિદ્ર દેખે છે, શાકિની છળ શેવ્યા કરે છે અને અરેરે ! રાજા પણ લક્ષ્મીવંતને પુત્ર વગરને-વાંઝી મરે તેમ ઈચ્છે છે. ૨. -

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452