________________
જ વિતા (૧૭) છે
ચિંતાના પ્રકાર–
उत्तमा ह्यात्मचिन्ता च, मोहचिन्ता च मध्यमा । अधमा कामचिन्ता च, परचिन्ताऽधमाधमा ॥ १॥
૩ઃખાવા, માજ , પૃ. ૧૧ રૂ. પિતાના આત્માની ચિંતા કરવી ( વિચાર કરી તે ઉત્તમ છે, મેહની ( સાંસારિક સ્ત્રી, ધન વગેરેની) ચિંતા કરવી તે મધ્યમ છે, કામવિષયની ચિતા કરવી તે અધમ છે અને પરની ચિંતા કરવી તે અધમમાં પણ અધમ છે. ૧. પારકી ચિંતા તજવી:– વજાઈ ર ર તે વોરંદ ચા, ર જિં તે પવિત્તયા ? वृथा कयं खिद्यमिबालबुद्धे !, कुरु म्वकार्य त्यज सर्वमन्यत् ॥२॥
દૃઢથી , ૦ ૨૨. બીજાના દેવ જેવાથી તારે શું કામ છે? અને બીજાની ચિંતા કરવાથી તારે શું કાર્ય છે? માટે હે બાળબુદ્ધિવાળા! ફોગટ શા માટે તું ખેદ કરે છે? તું તારું પોતાનું જ કાય કર અને બીજું સવ તજી દે ! ૨.
शोचन्ति स्वजनानन्तं, नीयमानान स्वकर्मभिः । नेष्यमाणं तु शोचन्ति, नात्मानं मृढबुद्धयः ॥ ३ ॥
ચોપરા હા, જાણ ૪, ૭૦ દર. મૂઢ બુદ્ધિવાળા લેકે પિતા પોતાનાં કર્મોવડે મરણ પામતા સ્વજનને શેક કરે છે, પરંતુ પિતાને પણ (એ કર્મો લઈ જશે તેને માટે જરા પણ શેક કરતા નથી ! ૩.