________________
वैदिक धर्मावलंबियों के ग्रंथों को ही प्रधानता दी है, परन्तु इस के विद्वान् संकलन कर्त्ता ने जैन अथवा जैनेतर के भाव को छोड कर समदर्शिता का परिचय दिया है। इसके सिवा संगृहीत पद्यों का उत्तम गुजराती अनुवाद और उनके मूल स्थान के निर्देश से इस पुस्तक का महत्त्व कई गुना बढ गया है । ऐसे उत्तम पद्य-संग्रह को प्रस्तुत करने के लिये विशालविजयजी महाराज समस्त विद्वद्वर्ग के साधुवाद के पात्र हैं । कहना न होगा कि जब पद्यरत्नाकर के चारों भाग प्रकाशित हो जायेंगे तव भारतीय साहित्य के विचार - दोहन के रूपमें इनका पूर्व स्थान होगा x x x ।
"
જૈન ઇતિહાસના પ્રસિદ્ધ અભ્યાસી, પડિત લાલચ ભગવાનદાસ ગાંધી, વડાદરા.
“...આપની લાંચ્યા વખતની ચ્છા અને પ્રયત્નના ફળરૂપે ‘સુભાષિત-પદ્ય-રત્નાકર' ભા. ૧ ની ૧ બુક મને ભેટ મેાકલાવી તે સાભાર સ્વીકારું છું. આપના પ્રગતિમાન પ્રથમ પ્રકાશ સામે આપની પ્રતિકૃતિનાં પણ દર્શન થયાં એથી વિશેષ લાભ અને આનન્દ...'
જૈન શિલ્પ અને સ્થાપત્યના જાણુકાર પડિત ભગવાનદાસ જૈન જયપુર.
66
... આપના સગૃહીત સુભાષિત-પદ્ય-રત્નાકર આદ્ય ત બેઇ ગયેા છેં. પ્રત્યેક વિષયના ક્રમવાર અનેક શ્લોકા, ગ્રંથાના પુરાવા પૂર્વક ભાષાન્તર સાથે હાવાથી જનતાને ઘણા જ ઉપયેાગી છે. તેમાં ઉપદેશકોને તે ખાસ સંગ્રહ કરવા લાયક છે. આવા અપૂર્વ ગ્ર ંથરત્નનું સંપાદન કરી જનતાને આપે અપૂર્વ લાભ આપ્યા છે, તે માટે આપ ખરેખર ધન્યવાદને પાત્ર છે... '
//