Book Title: Subhashit Padya Ratnakar Part 03
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 443
________________ 66 I find the book interesting 29 Dr. F. W. Thomas. [ મને આ પુસ્તક સરસ લાગે છે. ડા. એફ. ડબલ્યુ. થેામસ.] {{// વમાનપત્રા અને સામયિકાના અભિપ્રાયા. (6 મુંબઇ સમાચાર ” [ મુંબનું પ્રસિદ્ધ દૈનિક પત્ર ] પહેલા ભાગને અભિપ્રાય શ્રી વિશાળવિજયજીને પેાતાના અભ્યાસ અને વાંચન દરરૂ મ્યાન જે સુંદર લાગ્યું તેને તેમણે સંગ્રહ કર્યો છે. એ સંગ્રહમાં લગભગ ૪૦૦૦ જેટલા સુભાષ્યા હેાવાનુ જણાવવામાં આવે છે. તેમાંથી થાડાક ચુટી કહાડી, તેને સંગ્રહ કરી મૂળ તેમજ ગુજ રાતી ભાષાંતર આ પુસ્તકમાં આપવામાં આવ્યાં છે. એ સુભાષિતને અહિંસા, દયા, અભયદાન, સત્ય, શીલ, બ્રહ્મચર્ય એમ લગભગ ૫૪ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યાં છે. દરેક શ્લાક કયાંથી લેવામાં આવ્યેા છે તે પણ જણાવવામાં આવ્યું છે. તા. ૫-૧૦-૩૫ બીજા ભાગના અભિપ્રાય. પોતાનાં જ્ઞાન, વિદ્વત્તા અને વાંચનના લાભ બીજાઓને આપનાર ઘણા ઓછા છે અને એવા બ્રાહ્મા વિષે કહેવાય છે કે તે ખીજે અવતાર બ્રહ્મરાક્ષસ તરીકે જન્મે છે. મુનિમહારાજ શ્રીવિશાલવિજયજી એ ઠપકામાંથી મુક્ત રહી શકે તેમ છે. તે સ્વસ્થ જૈનાચાર્ય શ્રી વિજયધમ સૂરિજીના પ્રશિષ્ઠ છે અને એ સમુદાયના મુનિમહારાજોની માફક જનસેવામાં માને છે. તે બીજા એની મા કુથલા કે નિંદામાં પડતા નથી, શ્રી વિશાલવિજયજી મહારાજે પેાતાના વિશાળ વાંચનને પરિણામે કેટલાક

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452