________________
પાશ્ચાત્ય વિદ્વાનોના અભિપ્રાયો.
પહેલા ભાગને અભિપ્રાય. " It seems to be a most admirable collection of precepts."
- Dr. H. M. Jobpson. [ આ એક બહુ જ વખાણવા યોગ્ય ઉપદેશોનો સંગ્રહ હોય
એમ લાગે છે. ડો. એચ. એમ. જોન્સન ]
બીજા ભાગને અભિપ્રાય. It seems to me to contain a very excellent and useful selection.
-Dr. H. M. Johnson. [ મને લાગે છે કે આમાં બહુ જ સુંદર અને ઉપયોગી સંચય કરવામાં આવ્યો છે.
–ડો. એચ. એમ. જોહન્સન ]
“ The book which I regard as a very fine and useful collection of Hifaa's testifying to the wide reading, sound literarly taste and great erudition of its author. It thus forms an admira. ble and complete illustration of the principal tenets of Jain religion.” -Ir L. Alsdorf.
[આ પુસ્તક, કે જેને હું સુભાષિતના એક અતિ સુંદર અને ઉપયોગી સંગ્રહ તરીકે માનું છું, તે તેના કર્તાનાં વિશાળ વાચન, ઊંડી સાહિત્યરસિકતા અને મોટી વિઠત્તાની ખાત્રી આપે છે. આ પ્રમાણે એ ( સંગ્રહ ) જેનધર્મના મુખ્ય સિદ્ધાંતના, પ્રશંસાને યોગ્ય અને સંપૂર્ણ ઉદાહરણરૂપ બનેલ છે.
–ડે. એલ. અસંડોર્ફ.]