________________
Cl..........................
............................
સુભાષિત-પદ્ય રત્નાકરના ભાગ ૧–૨ માટે મળેલા કેટલાક અભિપ્રાયા.
વિદ્વાનાના અભિપ્રાયા.
ઇતિહાસતત્ત્વવેત્તા મુનિમહારાજ
શ્રીકલ્યાણવિજયજી મહારાજ.
“ સુભાષિત-પદ્ય-રત્નાકર ના પ્રથમ ભાગ ઉપલક દૃષ્ટિએ ોઈ ગયા છું. તમારા આ ગ્રંથ ખરે જ વ્યાખ્યાતા અને વક્તાએને માટે ઉપયોગી નિવડશે. શ્લોકાનાં સ્થળ અને અકે આપીને તે તમેાએ અને ઘણા જ ઉપયાગો બનાવી દીધા છે, કારણ કે કા પણ પ્રમાણ તરીકે ઉચ્ચારેલ પદ્ય કયા ગ્રંથનું છે ?–તે જાવાની પ્રાય. દરેક શ્રોતાની જિજ્ઞાસા હોય છે, જે આ પદ્ધતિના ગ્રંથાથી જ પૂરી કરી શકાય. તમારી આ પ્રવૃત્તિ અવશ્ય અનુમાદનીય છે.”
..
ન્યાયવિશારદ, ન્યાયતીર્થં મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજીમહારાજ,
તમારું પુરતક, તમારા ગુરુ મહારાજના નામથી મેાકલાવેલું, મળ્યું છે. લાંબે કાળે પણ તમારી તપસ્યા અવશ્ય કળી છે. પુસ્તક એની દિશામાં ઉપયેાગી બનેલ છે. લાકાની અકારાદિ અનુક્રમણિકા આપી ત તા ઠીક થાત. સાવ માં પુસ્તકના ફેલાવે! સારે। થવા સંભવ છે, '
,,