Book Title: Subhashit Padya Ratnakar Part 03
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પવિત્રતા
શું શાથી પવિત્ર થાયઃ— वपुः पवित्रीकुरु तीर्थयात्रया, चित्तं पवित्रीकुरु धर्मवाञ्छया ।
वित्तं पवित्रीकुरु पात्रदानतः,
कुलं पवित्रीकुरु सच्चरित्रतः ॥ ४ ॥
( ૧૧૯૫)
૩૫દેશપ્રન્થમાહા, પૃ૦૨૪૨. હે જીવ! તું તીર્થયાત્રાવડે શરીરને પવિત્ર કર, ધર્મની વાંડાવડે ચિત્તને પવિત્ર કર, પાત્રને વિષે દાન દઇને ધનને પવિત્ર કર તથા સદાચારનું આચરણ કરવાથી કુળને પવિત્ર કર. ૪. सत्यपूतं वदेद्वाक्यं वस्त्रपूतं पिवेज्जलम् ।
દિત ન્યસેત્લાઉં, મનઃપૂતં નમાવત | ♦ ||
મનુસ્મૃતિ, ઉત્તરમાન, સ્ને૦ ૮૭.
સત્યથી પવિત્ર થયેલું વચન ખેલવુ, વજ્રથી પવિત્ર કરેલ ( ગળેલું ) પાણી પીવું, દૃષ્ટિથી પવિત્ર કરેલી એટલે કે બરાબર તપાસેલી ભૂમિ પર પગ મૂકવા અને કરેલું-વિચારપૂર્વક કાર્ય કરવું. પ.
મનથી પવિત્ર

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452