Book Title: Subhashit Padya Ratnakar Part 03
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 428
________________ ( ૧૧૯૩ ) નથી અને સુવણું કહે છે કે-હથેાડાના તાડનથી હું કલેશ પામતા નથી, અગ્નિમાં તપાવવાથી હું કલેશ પામતે વેચાવાથી પણ હું કલેશ પામતા નથી; પર તુ સુવણું રૂપ એવા મને તે એક જ મેટું દુઃખ છે કે જે લેાકેા મને ગુજા ( ચણેાટી )ની સાથે તાળે છે. 3. ગવ मनस्त्री म्रियते कामं, कार्पण्यं न तु गच्छति । अपि निर्वाणमायाति, नानलो याति शीतताम् ॥ ४ ॥ સત્ત્વાભિમાની પુરુષ ભલે મરી જાય પણ તે દીનપણાને કદી પણ પામતેા નથી. જેવી રીતે કે અગ્નિ શાંત થઈ જાય એ બહેતર છે પણ તે કદી પણ ઠંડા પણાને પ્રાપ્ત નથી જ થતે. ૪. મનવીને સુખ–ઢુઃખ સરખાંઃ— क्वचित पृथ्वीशय्यः क्वचिदपि च पर्यङ्कशयनः, क्वचिच्छाकाहारः काचिदपि च शाल्योद नरुचिः । कवचित कन्थाधारी क्वचिदपि च दिव्याम्बरधरो मनस्वी कार्यार्थी न गणयति दुःखं न च सुखम् ||५|| નીતિશન(મને), 1॰૭૩. કાર્ય કરવાના જ પ્રત્યેાજનવાળે મનસ્વી પુરુષ કેઈ વખત પૃથ્વી પર શયન કરે છે તેા કેાઇ વખત પલંગ ઉપર સૂવે છે, કેઇ વખત કેવળ શાકના જ આહાર કરે છે તેા કેાઇ વખત દાળભાત વગેરે ખાય છે, કૈાઇ વખત કથા-ફાટેલું વજ્ર ધારણ કરે છે તે કોઈ વખત દિવ્ય–સુંદર વજ્રને ધારણ કરે છે; અર્થાત્ તે સુખ કે દુ:ખને ગણતા નથી. પ.

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452