________________
સુભાષિત-પદ્મ-રત્નાકર
( ૧૧૯૮ )
ઇચ્છા-સહન ફળઃ— दुःखं यथा बहुविधं सहसेऽप्यकामः,
कामं तथा सहसि चेत्करुणाऽऽदिभावैः । अल्पीयसापि तत्र तेन भवान्तरे स्या
दात्यन्तिकी सकलदुःखनिवृत्तिरेव ॥ ३ ॥ શ્રધ્ધામધુમ, ગાંધાર ૨૦, પૃ. ૨૬,જો ૧૮. વગર ઇચ્છાએ જેમ તું બહુ પ્રકારનાં દુઃખા સહન કરે છે તેમજ જો તુ' કરુણાદિક ભાવનાથી ઇચ્છાપૂર્વક થાડાં પણ દુઃખા સહન કરીશ તે ભવાંતરે હમેશને માટે સર્વ દુઃખાની નિવૃત્તિ થશે જ. ૩.
લાલચ : દુઃખકાર ૬ઃ
-
किमिह परमसौख्यं निःस्पृहत्वं यदेत
त्किमथ परमदुःखं सस्पृहत्वं यदेतत् । इति मनसि विधाय त्यक्तसङ्गाः सदा ये,
विदधति जिनधर्मं ते नराः पुण्यमाजः ॥ ४ ॥ सुभाषितरत्नसन्दोह, श्लो० १४.
આ જગતમાં ને આ નિઃસ્પૃઙ્ગપણુ હોય તે તેનાથી બીજી માટુ' સુખ શુ છે ? અને જો આ સ્પૃહાસહિતપણું હોય તે તેનાથી બીજી મોટુ દુઃખ શું છે ? ( નિઃસ્પૃહતા એટલે સતેષ જ મોટામાં મોટું સુખ છે અને સ્પૃહાસહિતપણું એટલે અસતાષા (લાલ) જ મોટામાં મોટુ દુઃખ છે.) આ પ્રમાણે મનમાં વિચારીને સદા સંગના ત્યાગ કરી, જે જિનધને ધારણ કરે છે-આદરે છે તે પુરુષા પુણ્યશાળી– પુણ્યવત છે. ૪.