________________
છે ૩થમ-પુરુષાર્થ(૮૩)
ચાર પુરુષાર્થ –
स धर्मो यो निरुपधः, सोऽर्थो यो न विरुध्यते । स कामः सङ्गहीनों यः, स मोक्षो योऽपुनर्भवः ॥ १॥
भागवत स्कंध ८, अध्याय १७, श्लो० ७९ તે જ ધર્મ કહેવાય કે જે ઉપાધિ-કપટ રહિત હોય, તે જ અર્થ કહેવાય કે જેમાં કાંઈ પણ વિરોધ–ગેરલાભ ન હોય, તે જ કામ કહેવાય કે જે સંગ રહિત હોય ( અથવા નિઃસંગપણે એટલે આસક્તિરહિતપણે જે સેવાય), અને તે જ મોક્ષ કહેવાય કે જેમાં ફરીથી સંસારમાં ઉત્પન્ન થવાનું ન હોય. ૧.
૩૫ર: પો ઘર્મ, વોર્થ વનૈપુણના पात्रे दानं परः कामः, परो मोक्षो वितृष्णता ॥ २ ॥
મમરત, શક્તિાપર્વ, ચાર રૂ૮. ગો. ૨૨ ઉપકાર જ શ્રેષ્ઠ ધર્મ છે, શિલ્પાદિક કર્મને વિષે જે નિપુણતા તે જ શ્રેષ્ઠ અર્થ છે, પાત્રને વિષે કામ-ઈરછા તે જ ઉત્કૃષ્ટ કામ છે, અને તૃષ્ણરહિતપણું એ જ ઉત્કૃષ્ટ મોક્ષ છે. ૨.