________________
wi૬ (૮૪ )
પ્રમાદનિંદા -
प्रमादः परमद्वेषी, प्रमादः परमो रिपुः । प्रमादो मुक्तिदस्युश्च, प्रमादो नरकायनम् ॥१॥
विक्रमचरित्र, भाग २, सर्ग ११, श्लो० ८०९.* પ્રમાદ જ મેટે દ્વેષી છે, પ્રમાદ જ મેટે શત્રુ છે, પ્રમાદ જ મુક્તિને ચેર છે અને પ્રમાદ જ નરકનું સ્થાન છે. ૧. પ્રમાદિત્યાગને ઉપદેશ –
भवकोटिभिरसुलभ, मानुष्यं प्राप्य कः प्रमादो मे १ । न च गतमायुया, प्रत्येत्यपि देवराजस्य ॥२॥
માસિવાર. કાટિ ભવડે પણ ફરીથી પ્રાપ્ત થઈ ન શકે એવા મનુષ્ય ભવને પામીને પણ મારે આ શે પ્રમાદ છે? કારણ કે ગયેલું આયુષ્ય દેવેંદ્રને પણ ફરીથી પાછું આવતું નથી. ૨.
न युज्यते तद्विदुषः, प्रमादोन मनागपि । कः प्रमाधति बालोऽपि, निशोल्लष्ये मास्थले ॥३॥
વિકિ, વર્ષ ૨, સર્વ ૨ ગણો છ૭. –તેથી કરીને આ જગમાં વિદ્વાનોને જ પણ અમાર કર ચગ્ય નથી, કેમકે મારવાડની ભૂમિ કે જે રાત્રિએ જ