________________
(૧૧૬૮) સુભાષિત-પદ્ય-રત્નાકર
दैवं निहत्य कुरुपौरुषमात्मशक्त्या, यत्ने कृते यदि न सिध्यति कोत्र दोषः १ ॥९॥
ઉતર ગુજ, ગોળ ૨૨ નિરંતર ઉદ્યમ કરનાર પુરુષને લક્ષમી પ્રાપ્ત થાય છે, દેવ દૈવ ( નશીબમાં હશે તેમ થશે) એમ કાયર-આળસુ પુરુષે બેલે છે, માટે દેવને હણને–તેને અનાદર કરીનેહે પ્રાણી, તું પિતાની શક્તિ પ્રમાણે-જેટલી આત્મશક્તિ હોય તેટલી વાપરીને-પુરુષાર્થ-ઉધમ-કર. જે કદાચ ઉદ્યમ કર્યા છતાં પણ કાર્ય સિદ્ધ ન થાય, તે તેમાં શું દેષ ? અર્થાત તારો દેષ નથી–દેવને જ દોષ છે. તાત્પર્ય એ છે કે યત્ન કરવામાં પુરુષ સ્વતંત્ર છે અને ફળ આપવામાં દેવ સ્વતંત્ર છે. ૯. કે ઉધમ ન કરવા -
यदन्येषां हितं न स्यात, आत्मनः कर्मपौरुषम् । अपत्रपेत वा येन, न तत्कुर्यात् कथश्चन ॥ १० ॥
મહામાત, વિરાટપર્વ છે. ૭૦ ક. ૨. જે પોતાનું કર્મ અને પુરુષાર્થ બીજાને હિતકારક ન હોય, અથવા જે કાર્ય કરવાથી લજજા ૫માતી હોય, તે કાર્ય કોઈ પણ પ્રકારે કરવું નહી. ૧૦. ઉદ્યમનું ફળ
दैवोऽपि शकते तेभ्यो विघ्नान् कृत्वाऽपि खिद्यते । विप्रैस्खलितोत्साहाः, प्रारब्धं न त्यजन्ति ये ॥ ११ ॥
રિ , ઘર્ષ ૧, વર્ગ ૪, ૨૨