________________
કે સિરાજ ( ૮ ) ;
વડિલના તિરસ્કારનું ફળ
यो भ्रातरं पितृसम, ज्येष्ठं मृढोऽवमन्यते । तेन दोषेण सम्प्रेत्य, निरयं घोरमृच्छति ॥ १ ॥
વપુરાણ, કાર પર, . જે મૂઢ માણસ પિતા સમાન મોટા ભાઈની અવગણના કરે છે તે માણસ તે અવગણનાના પાપથી મરીને ઘેર નરકમાં જાય છે. ૧. તિરસ્કાર : ષફળ –
स्वामिभक्त्यप्रमत्तत्वादिगुणैभृषितोऽपि सन् । श्वन् ! त्वं तथाऽपि सर्वत्र, जातिद्वेषात्प्रभत्स्यसे ॥ २ ॥
| મુનિ હિમાંશુરિય. પિતાના માલિકની ભક્તિ (નિમકહલાલપણું) અને સદા જાગ્રત અવસ્થા વગેરે ગુણોથી તું ભૂષિત હોવા છતાં તે કુતરા ! તારામાં તારી પોતાની જાતિ તરફ ઢષ કરવાને સ્વભાવ હોવાથી તું બધે સ્થળે તિરસ્કાર પામે છે. ૨.