Book Title: Subhashit Padya Ratnakar Part 03
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 425
________________ ( ૧૧૯૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર વિવેક વગર નકામું – વિધાઃ જરા પરિજિતા યતિ તાતતઃ જિં, तप्तं तपो यदि तदुग्रतरं ततः किम् ? । कीर्तिः कलङ्कविकला यदि सा ततः कि, अन्तर्विवेककलिका यदि नोल्ललास ? ॥ ४ ॥ વૈરાગ્યશતક ( વાનર ), ૦ ૮૨. જે હૃદયમાં વિવેકની કલિકા વિકાસ પામી ન હોય તે કદાચ સમગ્ર કળાઓ પરિચિત કરી-ગ્રહણ કરી તેથી શું ફળ? કદાચ અતિ ઉગ્ર તપસ્યા કરી તેથી શું ફળ ? અને કલંક રહિત-નિર્મળ કીર્તિ જગતમાં ફેલાવી તેથી શું ફળ? (વિવેક વિના આ સર્વ નિષ્ફળ છે.) ૪. વિવેક વિનાના પશુ निद्राऽऽहारो ग्तं भीतिः. पशूनां च नृणां समम् । विवेकान्तरमत्रास्ति, तं विना पशवः स्मृताः ॥ ५ ॥ નિદ્રા, આહાર, મૈથુન અને ભય; આ ચાર બાબત પશુઓને અને મનુષ્યોને સમાન જ છે. તેમાં માત્ર એક વિવેકનું જ અંતર છે એટલે કે મનુષ્યમાં એક વિવેક જ અધિક છે, તેથી તે વિવેક વિનાના મનુને પશુ જ કહ્યા છે. પ. વિવેકનું ફળ – नन्दन्ति मन्दाः श्रियमाप्य नित्य, परं विषीदन्ति विपद्गृहीताः ।

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452