________________
નિંદા
( ૧૧૮૭ ) નિંદકને સ્વભાવ – केनाऽपि सार्घ वसतां सतामहो !
कर्णेजपानां प्रकृतिन हीयते । साकं वसद्भिः सितपक्षिभिर्दिकैः, વીર રામવર વરિયુ ? || ૩ |
મુનિ જિનવિનાશ. ગમે તેવા સારા માણસ પાસે રહેવા છતાં નિંદક–ચાડીયા માણસની નિંદા કરવાની પ્રકૃતિ (સ્વભાવ) મટતી નથી. હંસની સાથે કાગડા રહે તે પણ શું તે કાગડા પિતાને સ્વભાવ મૂકી દે છે ? અર્થાત્ નથી મૂકતા. મતલબ કે જે જેને વળાવ છે તે કેઈના સંગથી પણ કદી મરતે નથી. ૩. કેઈની નિંદા ન કરવી –
गुरोः पतिव्रतानां च, तथा धर्मतपस्विनाम् । परिवादं न कुर्वीत. परिहासेऽपि भारत ! ॥४॥
મહામાત, શિર્ષ, 1. ૨૭, ર૦ ૨૮. હે ભારત ! મશ્કરીમાં પણ ગુરુના, પતિવ્રતા સ્ત્રીના, ધર્મના અને તપસ્વિના અવર્ણવાદ બલવા નહીં-નિંદા કરવી નહીં. ૪.
वैभाष्यं नैव कस्यापि, वक्तव्य द्विषतां तु चेत् । उच्यतें तदपि प्राज्ञैरन्योक्तिच्छलभङ्गिभिः ॥५॥
સ્કિાર, સટ્ટાર ૮, ૦ ૨૨. ડાહ્યા પુરુષએ કેઈનું વાંકું બોલવું નહીં, છતાં કદાચ શત્રુનું વાંકું બેસવું હોય તે તે પણ અન્યક્તિથી, કાંઈ મિષથી કે વ્યંગ્ય વચનથી કહેવું. ૫. *